• સોમવાર, 23 જૂન, 2025

બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમે આતંકવાદ વિરુદ્ધ પ્રસ્તાવ પારિત કર્યો

રિયો/નવી દિલ્હી, તા. 7 : બ્રાઝિલમાં બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમના મંચ પરથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને આતંકવાદ વિરોધી પ્રસ્તાવ પારિત કરાવ્યો હતો, જે ભારતની રાજદ્વારી જીત છે. આતંકવાદ વિરોધી પ્રસ્તાવને ફોરમમાં સામેલ બ્રિક્સના તમામ દેશોએ એકમતે પારિત.....