• સોમવાર, 23 જૂન, 2025

ટ્રેડ ડીલ માટે અમેરિકી પ્રતિનિધિમંડળ ભારતમાં

નવી દિલ્હી, તા.7 : ટ્રેડ ડીલને ઝડપી બનાવવાના હેતુથી અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે. 4 જૂથી 10 જૂન સુધી યુએસ પ્રતિનિધિ મંડળ ભારતમાં રોકાશે. અહીંયા બંને દેશના પ્રતિનિધિ મુખ્યત્વે ટેરિફમાં ઘટાડા મારફતે બંને દેશના બજારોને ખોલવા અને સપ્લાય ચેનના એકીકરણને બહેતર બનાવવા બાબતે.....