• બુધવાર, 30 જુલાઈ, 2025

ચારધામ યાત્રા માટેની હેલિકૉપ્ટર સેવા જારી રહેશે


શ્રીનગર, તા.10 : ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા ચાલુ રહી છે. અગાઉ આ સેવા બંધ કરવામાં આવી હોવાના અહેવાલ હતા. ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા અંગે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ એક્સ પર લખ્યું હતું કે પ્રદેશમાં ચારધામ યાત્રા નિર્બાધ્ય રીતે.....