• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

દિલ્હીમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં ચારનાં મૃત્યું

નવી દિલ્હી, તા.19 :દિલ્હીના મુસ્તફાબાદમાં પરોઢિયે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં એક ચાર માળની ઈમારત તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં કાટમાળમાં દબાઈ જવાથી ચાર લોકોનાં મોત થયાં હતા. બપોર સુધીમાં 18 લોકોનો કાટમાળમાંથી બચાવ થયો હતો. બચાવાયેલા લોકોમાં ત્રણ બાળક અને એક વૃદ્ધ મહિલાનો સમાવેશ….