ટ્રમ્પે કહ્યું રશિયાએ યુદ્ધ સમાપ્ત કરવા વિચારવું પડશે
બ્રસેલ્સ, તા.12 : રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેના ચોથા વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે યુદ્ધવિરામની મંત્રણા કરવા માટે અમેરિકન દૂત રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળશે. બીજી તરફ યુરોપિયન યુનિયને આ યુદ્ધમાં યુક્રેનને વધુ 26 અબજ ડોલરની મિલિટરી સહાય આપવાની પ્રતિબદ્ધતા......