બિહાર દિવસની ઉજવણીમાં `એક ભારત શ્રેષ્ઠ ભારત' સ્નેહમિલન
વડોદરા, તા. 12 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 13 એપ્રિલે વડોદરામાં બિહાર દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનાર `એક ભારત શ્રેષ્ઠ ભારત' સ્નેહમિલન સમારોહમાં સહભાગી થશે. શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાનાર બિહાર દિવસ ઉજવણી કાર્યક્રમમાં વિધાનસભાના.....