§ નેતાઓ ચૂંટણીના લાભ માટે આવું કરે છે : જજ અભય ઓકા
નવી દિલ્હી, તા. 5 : સુપ્રીમ
કોર્ટના
ન્યાયમૂર્તિ
અભય
ઓકાએ
એક
ધ્યાન
ખેંચનારી
ટિપ્પણીમાં
કહ્યું
હતું
કે, ભારતમાં
સૌથી
વધુ
નફરતભર્યાં
ભાષણ
લઘુમતી
અને
ઉત્પીડનના
શિકાર
સમુદાયો
વિરુદ્ધ
થાય
છે. ધાર્મિક
લઘુમતીઓ
પર
અનેકવાર
આ પ્રકારનાં
ભાષણ
રાજકીય
નેતાઓ
દ્વારા
ચૂંટણીલક્ષી
લાભ
માટે
પણ
અપાય
છે.....