• શુક્રવાર, 13 માર્ચ, 2026

કાંદાની નિકાસ પરની 20 ટકા જકાત હટાવાઈ

નવી દિલ્હી, તા.22 (પીટીઆઈ): દેશમાં ડુંગળીની વધી રહેલી આવકો વચ્ચે કેન્દ્ર સરકારે આજે ડુંગળીની નિકાસ પરની 20 ટકા જકાતને પહેલી એપ્રિલથી અમલમાં આવે રીતે પાછી ખેંચવાનો નિર્ણય કરતાં તેને ખેડૂતોના હિતમાં ઉઠાવાઈ રહેલું પગલું ગણાવ્યું હતું. ગ્રાહક બાબતોના મંત્રાલય......