અમદાવાદ, તા. 25 : બ્રિટિશ રોકબેન્ડ ‘કોલ્ડપ્લે’એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઇ ગયું છે. આજે અને આવતીકાલે 26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કૉન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. ક્રિસ માર્ટિનની ટીમ ગઈકાલે 24 જાન્યુઆરી અમદાવાદ…..