મોસ્કો, તા. 25 : લાંબા સમયથી યુક્રેન સામે આક્રમક યુદ્ધ છેડનાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં મનમાં અચાનક ‘ટ્રમ્પપ્રેમ’ છલકાયો છે, તેવું તેમણે કરેલાં નિવેદન પરથી જણાય છે. પુતિને એક રૂસી સમાચાર ચેનલને મુલાકાતમાં કહ્યું હતું કે, 2022માં જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ ટાળી શકાયું…..