• બુધવાર, 19 જૂન, 2024

 કાન્સમાં પહેલી વખત ભારતીયને શ્રેષ્ઠ અભિનેત્રીનો મળ્યો એવૉર્ડ

અનસૂયા સેનગુપ્તાને ફિલ્મ ` શેમલેસ' માટે બહુમાન

નવી દિલ્હી, તા. 25 : અનસૂયા સેનગુપ્તાએ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈતિહાસ રચ્યો છે. કોલકાતાની રહેવાસી અનસૂયા પ્રતિષ્ઠિત ફિલ્મ ઉત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતનારી પ્રથમ ભારતીય બની છે.તેને એવોર્ડ ફિલ્મ `શેમલેસ' માટે મળ્યો છે, જેનું નિર્દેશન.....