• બુધવાર, 26 માર્ચ, 2025

કાશ્મીરમાં સેનાનો ટ્રક ખીણમાં ખાબક્યો : ચાર જવાન શહીદ

શ્રીનગર, તા.4 : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારે બપોરે સૈન્યનો એક ટ્રક ખીણમાં ખાબકતાં 4 જવાન શહીદ થયા છે અને બે ગંભીર રીતે ઘવાયા છે. ટ્રકમાં કુલ 6 સૈનિક સવાર હતા. અધિકારીઓ અનુસાર દુર્ઘટના એસકે પાયીન વિસ્તારમાં બની છે. જ્યાં સૈન્યનો ટ્રક સરકીને ખીણમાં ઉતરી ગયો હતો. બનાવ બાદ સ્થાનિકો મદદ....