• બુધવાર, 17 જુલાઈ, 2024

23મીએ સીતારામન રજૂ કરશે બજેટ

22 જુલાઇથી 12 અૉગસ્ટ સંસદનું બજેટ સત્ર

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 6 : નાણા પ્રધાન નિર્મલા સિતારામન 23 જુલાઈના વર્ષ 2024-25નું બજેટ પ્રસ્તુત કરશે, એમ કેન્દ્રના સંસદીય કાર્યપ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું. એક્સ પર ટ્વીટમાં રિજિજુએ જાણકારી આપી હતી કે સંસદનું બજેટ અધિવેશન બાવીસ જુલાઇથી 12 અૉગસ્ટ સુધીનું રહેશે. ટ્વીટ....