• બુધવાર, 17 જુલાઈ, 2024

ભારતમાં આ વર્ષે ચોમાસું ભરપૂર

અમેરિકી હવામાન વિભાગની આગાહી : અલ નીનોની અસર ખતમ; લા નીના કરશે મદદ

નવી દિલ્હી, તા.15 : કાળઝાળ ગરમી-લૂના વાયરાનો દોર હવે પૂરો થવામાં છે. દેશમાં વર્ષે ચોમાસું ખૂબ સારું રહે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્યથી પણ વધુ રહેશે તેવી આગાહી કરવામાં...