• બુધવાર, 17 જુલાઈ, 2024

મલબાર હિલ જળાશયના પુનર્નિર્માણનો પ્રોજેક્ટ રદ : માત્ર સમારકામ કરાશે

મુંબઈ, તા. 8 : મલબાર હિલના વિધાનસભ્ય એમપી લોઢાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, બીએમસીએ 698 કરોડ રૂપિયાના મલબાર હીલ જળાશય પુનર્નિર્માણ પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે અને તેના બદલે માત્ર જરૂરિયાત મુજબ સમારકામ કરવામાં આવશે. આમ સ્થાનિક...