• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ગેરકાયદે ફેરિયા સામે કાર્યવાહી કરતા ભાજપના વિધાનસભ્યને ફરી ધમકી

વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયને મારવાની પત્ર દ્વારા જાણ કરાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : ભાજપના બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયને એક વર્ષમાં ત્રીજી વખત ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. સંજય ઉપાધ્યાય બોરીવલી રેલવે સ્ટેશન પરિસરમાં ગેરકાયદે ફેરિયાઓને હટાવવા માટે સતત કાર્યરત છે એટલે તેમને એક વર્ષમાં ત્રીજી વખત ધમકીનો પત્ર મળ્યો છે જેમાં કેટલાક લોકો તેમને અને…..