• શુક્રવાર, 13 માર્ચ, 2026

ઝરીન ખાને સોશિયલ મીડિયા ઉપર અભદ્ર કમેન્ટ સામે નારાજગી દર્શાવી

મુંબઈ, તા. 18 : ઝરીન ખાને 2010માં પિરીયડ ડ્રામા ‘વીર’થી સલમાન ખાન સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તે સોશિયલ મીડિયા પર જે રીતે લોકો અભદ્ર કમેન્ટ્સ કરે છે અને વાંધાજનક વાતો કરે છે, તેની સખત વિરોધમાં છે. તેણે મંગળવારે પોતાના.....