• મંગળવાર, 08 જુલાઈ, 2025

મેટ્રો-ટુએ અને મેટ્રો-7ના પ્રવાસીઓમાં ફરી થયો વધારો

મુંબઈ, તા. 28 : દહિસર-અંધેરી પશ્ચિમ `મેટ્રો-2' અને `દહિસર-ગુંદવલી મેટ્રો-7' રૂટના દૈનિક પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.18 જૂને રૂટ પર 2,94,681 લોકેએ પ્રવાસ કર્યો હતો. બન્ને મેટ્રો રૂટ પરની અત્યાર સુધીની વિક્રમી દૈનિક પ્રવાસી સંખ્યા હતી. હવે અઠવાડિયામાં દૈનિક પ્રવાસી સંખ્યાએ નવો વિક્રમ.....