અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : અમદાવાદમાં ઍર ઇન્ડિયાની ફ્લાઈટ તૂટી પડયા બાદ ટેક્નિકલ ખામીના કારણસર છેલ્લાં કેટલાંક દિવસમાં ઍર ઇન્ડિયાની અનેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ રદ કરાઈ છે. ત્રણ દિવસ પહેલાં કૅનેડાના ટોરન્ટો ખાતે પીયરસન ઈન્ટરનેશનલ ઍરપોર્ટથી દિલ્હીની ઍર ઇન્ડિયાની ફ્લાઈટ......