• સોમવાર, 23 જૂન, 2025

ઉદ્ધવસેના અને મનસે નજીક આવી રહ્યાની ચર્ચા

`સામના'માં ઉદ્ધવ અને રાજની તસવીર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં શિવસેના (ઠાકરે) અને મહારાષ્ટ્ર નવનિર્માણ વચ્ચે રાજકીય સમજૂતી થવાની સંભાવના ઊભી થઈ રહી છે. શિવસેના (ઠાકરે)ના મુખપત્ર `સામના'માં મુખપૃષ્ઠ ઉપર ઉદ્ધવ અને રાજ ઠાકરેની તસવીર સાથે પ્રગટ થયેલા સમાચારમાં જે મહારાષ્ટ્રનાં મનમાં છે તે જ થશે અને હું સંદેશ નહીં સમાચાર....