• સોમવાર, 23 જૂન, 2025

વકીલો માટે નિયમાવલી તૈયાર કરવાની બાર કાઉન્સિલને સૂચના

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : વૈષ્ણવી હગવણે મૃત્યુ પ્રકરણે હગવણે પરિવારના વકીલે કરેલી ટીકા-ટિપ્પણીને લીધે સમાજમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે. કેસની સુનાવણી દરમિયાન આરોપીના વકીલેએ ઘરગથ્થુ હિંસાચાર અને વૈષ્ણવીના ચારિત્ર્ય અંગે વાંધાજનક નિવેદનો કર્યા હતા. મહારાષ્ટ્ર મહિલા આયોગે તેની.....