• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

એલઆઈસીએ તાતા સ્ટીલના 25 કરોડ કરતાં વધુ શૅર્સ ખરીદ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : લાઈફ ઈન્સ્યુરન્સ કૉર્પોરેશન અૉફ ઈન્ડિયા (એલઆઈસી)એ તાતા ગ્રુપની કંપની તાતા સ્ટીલના 25 કરોડ કરતાં વધુ શૅર્સની ખરીદી કરી છે. એલઆઈસી પાસે તાતા સ્ટીલના 72,87,84,890 ઈક્વિટી શૅર્સ હતા. એલઆઈસીએ કંપનીના વધુ 25,12,66,188 શૅર્સ ખરીદ્યા.....