• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

`કવચ' ટેક્નૉલૉજી અને નવી લાઈનોથી મુંબઈની લોકલ ટ્રેનોનું સંચાલન સુગમ થશે; ક્ષમતા વધશે

મુંબઈ, તા. 12 : રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે જણાવ્યું હતું કે, અદ્યતન સિગ્નલિંગ ટેક્નૉલૉજી `કવચ 5.0'ના અમલીકરણ સહિત મુખ્ય માળખાગત સુધારાઓ પૂર્ણ થયા પછી મુંબઈ લોકલ ટ્રેનોની સેવાઓમાં 50 ટકાનો.....