20 લાખ ટન ચોખાની નિકાસ થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 ઃ સરકારે ટુકડા ચોખા (બ્રોકન રાઈસ)ની નિકાસ માટે મંજૂરી આપી છે. આ માટેનું નોટિફિકેશન ઈસ્યૂ કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીના પ્રારંભે સરકાર પાસે રેકોર્ડ હાઈ સ્ટૉક થઈ ગયો હતો. એને પગલે સરકારે ટુકડા ચોખાની નિકાસ માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. સરકારે સ્ટૉક માટેનો જે લક્ષ્યાંક....