• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

રિઝર્વ બૅન્કે બે મહિનામાં 20 ટન સોનાની ખરીદી કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : કરન્સીની ચંચળતાને નિયંત્રણમાં રાખવા માટે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ અૉક્ટોબર અને નવેમ્બરના બે મહિનામાં વધુ 20 ટન સોનાની ખરીદી કરી છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રિઝર્વ બૅન્કે 30 ટન સોનાની....