• બુધવાર, 17 જુલાઈ, 2024

વિક્રોલીમાં અકસ્માતગ્રસ્તોને હૉસ્પિટલમાં પહોંચાડવામાં મુખ્ય પ્રધાને મદદ કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શુક્રવારે રાત્રે 1.30 વાગે ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે પરથી પાછા ફરતા હતા ત્યારે વિક્રોલી પાસે બે સ્કૂટર સવારોને અકસ્માત નડયો હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. તે સમયે તેમણે અકસ્માતગ્રસ્ત નાગરિકોની પૂછપરછ કરી હતી. તેમાં એક યુવક...