• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ડે-નાઇટ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ ઉપર હારનું જોખમ

બ્રિસબેન, તા. 6 : એશિઝ શ્રેણીના બીજા અને ડેનાઇટ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ  ઉપર હારનું જોખમ તોળાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગમાં સહિયારા પ્રયાસથી 511 રનનો વિશાળ.......