• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

દ. આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીનો બદલો લેવા વનડેમાં ઉતરશે ટીમ ઈન્ડિયા

આજે રાંચીમાં શ્રેણીની પહેલી વનડે મૅચ : કેએલ રાહુલ કૅપ્ટન

રાંચી, તા. 29 : દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં 0-2થી સુપડા સાફ થયા બાદ હવે ટીમ ઈન્ડિયા વનડે શ્રેણી રમવા ઉતરી રહી છે. ત્રણ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો રવિવારે રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતની પ્લેઈંગ 11 પહેલા વનડે માટે લગભગ નક્કી માનવામાં આવી…..