બેઠકમાં કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકર્તા અજિત અગરકર પણ થશે સામેલ
નવી દિલ્હી, તા.
29 : રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 વર્લ્ડ કપ રમશે કે નહીં તે મોટો સવાલ ઉઠી રહ્યો
છે. પહેલા રિપોર્ટસ હતો કે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે શ્રેણી બન્ને દિગ્ગજ માટે
અંતિમ શ્રેણી રહેશે. જો કે અંતિમ મુકાબલામાં રોહિત શર્માએ સદી કરી હતી અને વિરાટ કોહલીએ
74 રનની મહત્ત્વની ઈનિંગ રમી…..