• બુધવાર, 26 નવેમ્બર, 2025

ગુવાહાટી ટેસ્ટ : પહેલા દિવસે આફ્રિકાની છ વિકેટ ડૂલ

ગુવાહાટી, તા. 22 : ગુવાહાટીના બારસાપાર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની શ્રેણીનો બીજો ટેસ્ટ મેચ શનિવારથી શરૂ થયો છે. પહેલા દિવસના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાએ પોતાની પહેલી ઈનિંગમાં......