હળવી સ્પાઈક છતાં થર્ડ અમ્પાયરની ભૂલનો દાવો
નવી દિલ્હી, તા. 12 : કેકેઆર સામેના મેચમાં મહેન્દ્રસિંહ ધોની સુનીલ નરેનના બોલમાં એલબીડબલ્યુ આઉટ હતો કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે. મેદાની અમ્પાયરે આઉટ આપતાની સાથે જ ધોનીએ તાકીદે ડીઆરએસ લીધો હતો. જો કે ડીઆરએસ બાદ પણ થર્ડ અમ્પાયરે તેને.....