• બુધવાર, 12 માર્ચ, 2025

પુણેમાં હર્ષિત રાણાને કન્ક્શન સબ્સ્ટિટયૂટ તરીકે ઉતારતા વિવાદ

પૂણે, તા. 1 : ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે પૂણેમાં રમાયેલા ટી20 મુકાબલામાં 15 રને જીત મેળવી હતી. આ જીત સાથે જ ભારતીય ટીમે પાંચ મેચની ટી20 શ્રેણી ઉપર કબજો કરી લીધો છે. હર્ષિતને મેચમાં કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે ઉતારવામાં આવતા સવાલ ઊઠી રહ્યા છે કારણ કે શિવમ બેટિંગ ઓલરાઉન્ડર છે અને હર્ષિત ફાસ્ટ....