§ સબાલેંકાને મહિલા એકલની ફાઈનલમાં 6-3, 2-6, 7-5થી હરાવી
મેલબર્ન, તા. 25 : અમેરિકીના મેડિસન કીઝે શનિવારે ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા એકલ
ફાઈનલમાં બે વખતની ગત ચેમ્પિયન બેલારુની આર્યના સબાલેંકાને 6-3, 2-6, 7-5થી હરાવીને
પહેલો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી લીધો છે. 29 વર્ષિય કિઝે ફાઈનલમાં શીર્ષ રેન્કિંગની
ખેલાડીને હરાવતા પહેલા સેમીફાઈનલમાં બીજા રેન્કની…..