ચેન્નાઈ, તા. 25 : ચેન્નઈમાં રમાયેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીના બીજા ટી20 મેચમાં ભારતે ટોસ જીતીને રન ચેઝ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટે 165 રન કર્યા હતા. મેચમાં અર્શદીપે ઈંગ્લેન્ડને પહેલી જ ઓવરમાં ઝટકો આપતા ફીલ સાલ્ટને ચાર રને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો…..