• બુધવાર, 04 માર્ચ, 2026

સિડનીમાં પંતે તોડયો 129 વર્ષ જૂનો રેકોર્ડ

અૉસ્ટ્રેલિયામાં સૌથી ઝડપી અર્ધસદી કરનારો મહેમાન બૅટ્સમેન બન્યો

સિડની, તા. 4 : ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા સામે પાંચમા અને અંતિમ ટેસ્ટ મેચમાં તાબડતોડ બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ફિફ્ટી માટે તરસી રહેલા પંતના બેટમાંથી સિડનીના ગ્રાઉન્ડ ઉપર તોફાન નીકળ્યું હતું. પંતે શનિવારે ભારતની બીજી ઇનિંગ દરમિયાન 33 બોલમાં 61 રન કર્યા હતા. આ દરમિયાન 6.....