કવીઓ જૈન
નાની ખાખરના નિર્મલા (શાંતા) સાલીયા (ઉં.
71) 29મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. જયંતીલાલના પત્ની. દેવકાબેન દેવજી ગેલાના પુત્રવધુ.
પ્રીતેશ, નિલેશ, દિવ્યાના મમ્મી. મણીબેન ગાંગજી ખીમજી વીરાના પુત્રી. વસંત, રાજેશના
બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: નીલેશ સાલીયા, 203, કારવીલો ગોમંતનગર, જે.એસ.રોડ, દહિસર
(પ.).
વડાલાના વસનજી સાવલા (ઉં. 86) 30મીએ શુક્રવારે
અવસાન પામ્યા છે. તે સ્વ. દેવકાબાઇ દેવશી ગેલાના પુત્ર. સ્વ. નાગજી, સ્વ. પુરબાઇના
ભાઇ. સ્વ. કરમશી હભુના દોહીત્રા. પ્રાર્થના રાખી નથી. નિ.: રાજેશ કેશવજી દેઢીયા,
71/1, લોનાવલા સહકારી ગૃહ રચના હા. સોસાયટી, જી બોર્ડ, મહારાષ્ટ્ર બેંકની સામે, લોનાવલા.
દેવપુરના વિજયાબેન નિસર (ઉં. 94) 26મીએ
અવસાન પામ્યા છે. તે ધનબાઇ હંસરાજ વેરશીના પુત્રવધુ. પુનશીભાઇના પત્ની. જ્યોતિ, ગીરીશ,
રાજેનના માતા. જેઠીબાઇ લીલાધર આસુ પાસડના પુત્રી. ચાંપશી, રવિલાલ, હીરબાઇ, ઉર્મીલાના
બેન. પ્રાર્થના રાખી નથી. દેહદાન કર્યું છે.
ઠે.: જ્યોતિ મેઘજી, 1107, કેન પ્લેસ, સુગર લેન, ટેકસાસ, યુએસએ.
કોટડા રોહાના હરખચંદ ગાલા (ઉં. 58) 29મીએ
અવસાન પામ્યા છે. તે લાધીબાઈ દેવરાજના પુત્ર. જયાના પતિ. હીરલ, ચૈતાલી, નેત્રીના પિતા.
જવેરબાઈ આણંદજી, કાંતાબેન વિસનજી, હંસા નવિન, વિમળા વિસનજી, પુષ્પા દિનેશ છગનલાલના
ભાઈ. હિરબાઈ હીરજીના જમાઈ. પ્રા.: કરશન લધુ નિસર હોલ, દાદર (પ.). 2થી 3.30.
કુંદરોડીના રમણીકલાલ મામણીયા (ઉં. 71)
30મીએ અવસાન પામ્યા છે. તે મુલબાઇ રામજી રવજીના પુત્ર. મંજુલાબેનના પતિ. વિરલ, ભાવીનીના
પિતા. સ્વ. ધનજી, સ્વ. કલ્યાણજી, તલકશી, શાંતીલાલ, સ્વ. સાકરબેન ધનજી વોરા, રૂક્ષ્મણીબેન
કાંતીલાલ છેડા, ગં.સ્વ. શાંતાબેન લાલજી દેઢીયા, ગં.સ્વ. વિમળાબેન જયંતીલાલ વીરાના ભાઇ.
સ્વ. જવેરબેન માવજી ભવાનજી વીરાના જમાઇ. પ્રાર્થના
રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. ઠે.: મંજુલાબેન મામણીયા, 201, ગીતાંજલી, રામદાસ સુત્રાલે
માર્ગ, શણગારની બાજુમાં, બોરીવલી (પ.).
પ્રતાપરના ચંચળબેન વોરા (શાહ) (ઉં.
84) 30મીએ અવસાન પામ્યા છે. તે હાંસબાઈ દામજી ભારમલ વોરાના પુત્રવધૂ. ભવાનજીના પત્ની.
સ્મિતા, દિનેશ, ભક્તિના માતા. ઉમરબાઈ, વેલબાઈ ડુંગરશી જેસંગ છેડાના પુત્રી. આણંદજી,
વસનજી, મણિલાલ, નાનબાઈ નાનજી, રૂક્ષ્મણી અરાવિંદ, મંજુલા સુંદરજી, રંજન લક્ષ્મીચંદના
બહેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: દિનેશ ભવાનજી શાહ, એ-2103, ગીતાંજલિ પેરેડાઇઝ, ચોક્સી
હોસ્પિટલની સામે. મારવે રોડ, મલાડ (પ.).
લાયજાના મણીલાલ છેડા (ઉં. 72) 28મીએ અવસાન
પામ્યા છે. તે સ્વ. ચંદાના પતિ. રોબિનના પિતા. કેશરબાઈ શામજીના પુત્ર. ઉત્તમચંદ કાંતીલાલ,
તારાના ભાઈ. પુરબાઈ પુનશી જીવરાજના જમાઈ. પ્રા.: કરસન લધુ નિસર હોલ, દાદર (પ.). 4થી
5.30.
મેરાઉના પ્રબોધ ગાલા (ઉં. 69) 29મીએ અવસાન
પામ્યા છે. તે ચંચળબેન રાઘવજીના પુત્ર. ચંદ્રીકાના પતિ. વિનીત, આશ્વીના પિતા. કેતન,
ધીરેન, છાયાના ભાઈ. પ્રભાવંતીબેન લાલજી ગાંગજીના જમાઈ. પ્રા.: શ્રી સુમતિનાથ ભગવાન
જૈન દેરાસર, 5મે માળે, ન્યુ સંકુલ, કિંગ સર્કલ (પૂ.). 3થી 4.30.
કોડાયના અ.સૌ. જયાબેન લાલન (ઉં. 76)
30મીએ અવસાન પામ્યા છે. તે ચંચળબેન ભવાનજી
રતનશી લાલનના પુત્રવધુ. વસંતલાલના પત્ની. શ્વેતા, એકતાના માતા. મણીબેન લખમશી રામજી
વોરાના પુત્રી. કાંતી, વિમળા, રંજન, સં. પક્ષે લીં.અ.સં. ધર્મેશ મુનિ, રમણીક, વિનોદના
બેન. પ્રાર્થના રાખી નથી. દેહદાન કર્યું છે. નિ.: વસંત લાલન, બી-2, સુદામ કૃપા, સુદામ
વાડી, આયરે રોડ, ડોંબિવલી (પૂ.).
વાંકીના ખેતબાઈ છેડા (ચૌધરીયા) (ઉં.
95) 28મીએ અવસાન પામ્યા છે. તે રાજબાઈ કેશવજી ચૌધરીયાના પુત્રવધુ. કુંવરજીના પત્ની.
જેઠીબાઈ વેલજી સાવલાની પુત્રી. ખીમજીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: નિલેશ મોરારજી
છેડા. આનંદ નગર, વસઈ (પ.).
વેરાવળ વીસા ઓસવાળ
વેરાવળના સૂર્યકાંત અમૃતલાલ શાહ(ઉં.
88) 30મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઇન્દિરાબેનના પતિ. ગૌરવના પિતા. તૃપ્તિના સસરા.
રતિલાલ લીલાધર શાહના જમાઈ. સ્વ. મહેન્દ્રભાઈ,સ્વ. જયેન્દ્રભાઈના ભાઈ. લૌ. વ્ય. બંધ
છે.
સુરત વીસાઓશવાલ શ્વે. મૂર્તિપૂજક જૈન
વર્ષા શોભન જ્વેલરી (ઉં. 78). તે સ્વ.
સરોજબેન બાબુભાઈ જવેરીના દીકરી. શોભન રજનીકાંત હીરાચંદ કસ્તુરચંદ જવેરીનાં પત્ની, હંસાબેન
જવેરીનાં પુત્રવધૂ. અનીશ, દર્શકનાં માતા. સરીતા અનીશ જ્વેલરી, નેહલ દર્શક જવેરીનાં
સાસુ તા. 30મીના રોજ અરિહંતશરણ પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા 1લીએ સાંજે 4થી
5.30. ઠે.: ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ, ચોથે માળે, ચર્ચગેટ, મુંબઈ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારીના સ્વ. પુષ્પાબેન જ્યંતિલાલ ભાયચંદ
ઝાટકીયાના પુત્ર રાજેશ (ઉં. 68) 29મીએ ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે ધારિણીબેનના
પતિ. મેઘા સાગર સંગોઈ, હર્ષ (મીત)ના પિતા. સ્વ. કિરીટભાઈ, સ્વ. દીપકભાઈ, સ્વ. મુકેશભાઈ,
નીતિનભાઈ, ચારૂબેન ધનસુખરાય લાખાણી, સ્વ. રીટા સંજય જોસા, કોયલબેન મનોજભાઈ જોષીના ભાઈ.
સ્વ. અરૂણાબેન કિશનભાઇ મનુભાઈ ભાયાણીના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર 2જીએ બપોરે 3થી
5. ઠે.: શ્રી શાંતિનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સેક્ટર - 6, મીરા રોડ (પૂ.).
ઝાલાવાડી સ્થા. દશા શ્રી. જૈન
કાનીયાડના સ્વ. લીલાબેન તથા સ્વ.ધીરજલાલ
દેસાઈના પુત્ર વિનોદભાઈ દેસાઈ (ઉં. 81) 29મીએ અરિહંતશરણ પામ્યા છે. તે અરુણાબેનના પતિ.
દિપેશ, આશિષના પિતા. દર્શના, દિવ્યાના સસરા. સ્વ. ગાંડાલાલ મોહનલાલ વોરાના જમાઈ. પ્રાર્થના
સભા અને લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા ઓસવાળ જૈન
મહુવાના રસિકલાલ ગોપાળજી શાહ (ઉં. 99)
તે સ્વ. ચંચળબેન ગોપાળજીના પુત્ર. સ્વ. દિવ્યાબેનના પતિ. સ્વ. પ્રતાપભાઈ, સ્વ. પન્નાલાલભાઈ,
સ્વ. સરસ્વતીબેન, સ્વ. રંભાબેનના ભાઈ. રાજેન્દ્ર, ગિરીશ, સ્વ. ભરત, નયના નરેન્દ્રકુમારના
પિતા. શીલા, પ્રફુલ્લાના સસરા. 31મીએ શનિવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ક.દ.ઓ. જૈન
સુજાપુરના દેવકાબેન રાયચંદ ઠાકરશી શીયાડના
પુત્ર રતિલાલભાઈ (ઉં. 72) ગુરુવાર 29મીએ અવસાન પામ્યા છે. તે તરલાબેનના પતિ. ચાંદની
પ્રણવ જાનીના પિતા. પ્રણવ મનોજ જાનીના સસરા. સ્વ. હંસાબેન ખીમજી મોતા, સ્વ. રતનબેન
વર્ધમાન દંડ, વર્ષાબેન નવીન લોડાયાના ભાઈ. મીઠીબાઈ લક્ષ્મીચંદ નાગડા, હિરબાઈ ચાંપશી
નાગડાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
જેસરના રસીલાબેન શેઠ (ઉં. 85) તે સ્વ.
હિંમતલાલ મણીલાલ શેઠનાં પત્ની. નિલેશ, જયેશ, મીનાનાં માતા. આશાબેન, રૂપાબેન, નીતિનભાઈનાં
સાસુ. સિદ્ધાર્થ, જીમિત, ભાવિન, યશ્વીનાં દાદી. પિયર પક્ષે સ્વ. રતિલાલ દુર્લભદાસ શાહનાં
દીકરી. 28મીએ અરિહંતશરણ પામ્યા છે. માતૃવંદના 2જીને સોમવારે સવારે 9.30થી 11.30. ઠે.:
પેલેસ બેન્કવેટ હૉલ, પહેલે માળે, એન.એસ. રોડ, મુલુંડ (પ.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
દામનગરના સ્વ. ઉમેદચંદ મથુરાદાસ અજમેરાનાં
પુત્રવધૂ અ.સૌ. દિવ્યાબેન (ઉં. 73) તે સ્વ. અનંતરાજ તથા સ્વ. પ્રવિણભાઈના ભાઈ. નરેન્દ્રનાં
પત્ની. અપૂર્વ, કિરણ નિરંજન માલી, વૈશાલી જીગ્નેશ પંચમિયાનાં માતા. પિયર પક્ષે સ્વ.
ધનજીભાઈ મોતીચંદ કપાશીનાં દીકરી. શુક્રવાર 30મીએ અરિહંતશરણ પામ્યા છે. બન્ને પક્ષની
પ્રાર્થનાસભા રવિવાર 1લીએ સાંજે 4થી 5.30. ઠે.: શ્રી વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય (મોટો
ઉપાશ્રય), પાંચમા માળે, એસ.વી. રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બાલંભાના સ્વ. લક્ષ્મીચંદ પ્રભુલાલ મહેતાના
પુત્ર વિનોદરાય (ઉં. 93) 31મીએ શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે ચંદનબેનના પતિ. વિનય,
દક્ષા, આશા, જાગૃતિના પિતા. માલવના સસરા. શ્વસુર પક્ષે હિંમતલાલ ટોકરશી શાહના જમાઈ.
પ્રાર્થનાસભા 1લીને રવિવારે સવારે 11થી 1. ઠે.: રોટરી ક્લબ, જુહૂ તારા રોડ, મિલિયોનર
શોરૂમની સામે, સાંતાક્રુઝ (પ.). લૌ. વ્ય. બંધ છે.