• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

આ સાધુ જૈન સમુદાયના જ છે

મુંબઈ, તા. 31 : આ જૈન સમાજના મહાવ્રત ધારી સાધુ છે ફ્રોડ કે બાળકોને કીડનેપ કરનારા નથી. પૂજ્ય વિજયરાજજી મહારાજ સાહેબના શિષ્ય છે, તેમનું નામ પૂજ્ય સંવેગમુનિ મ.સા છે. હાલ 2025નું ચાતુર્માસ....