• બુધવાર, 19 જૂન, 2024

નીટ ગેરરીતિ : ચાર સભ્યની સમિતિ રચાઇ

નવી દિલ્હી, તા. 8 : મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનાં પરિણામમાં કથિત ગરબડી બાદ થયેલી બબાલ અને સીબીઆઇની તપાસની માગણી વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એન.ટી..) પત્રકાર પરિષદમાં કહ્યું કે, શિક્ષા મંત્રાલયે ગ્રેસ ગુણ બાબતે તપાસ માટે ચાર સદસ્યની સમિતિ બનાવી છે. યુપીએસસીના પૂર્વ...