• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

મુંબઈના આદ્યદેવ બાબુલનાથ વિશેનું રસપ્રદ પુસ્તક : શિવ સ્પંદન

મુંબઈ, તા. 14 : મુંબઈનાં પ્રાચીન-પૌરાણિક મંદિરોમાં બાબુલનાથનું મહત્ત્વ દૈવી મહિમાના શિરાબિંદુ, ભક્તિના સર્વોચ્ચ બિંદુ અને શ્રદ્ધાના કેન્દ્રાબિંદુ જેવું છે. બાબુલનાથ ટેકરીવાલે કી... શબ્દો ઉચ્ચારાય તો તેમાં.....