• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

મેસ્સીના કાર્યક્રમમાં અંધાધૂંધી બંગાળનું અપમાન : ભાજપ

કોલકાતા, તા. 13 : આર્જેન્ટિનાના વિખ્યાત ફૂટબોલ સુપર સ્ટાર  લિયોનેલ મેસ્સીના કોલકાતામાં કાર્યક્રમ દરમિયાન થયેલી અંધાધૂંધી અને તોડફોડ મુદ્દે પશ્ચિમ બંગાળમાં રાજકીય પ્રહારો શરૂ થયા છે. મમતા બેનરજીએ બનાવ મુદ્દે માફી માગતા.....