• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

અમેરિકાના સાંસદોએ કર્યો ટેરિફનો વિરોધ

વોશિંગ્ટન, તા. 13 : અમેરિકાના ત્રણ સાંસદ ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ઊંચા ટેરિફને પડકાર ફેંક્યો છે. આ સંસદ સભ્યોએ અમેરિકાની સંસદમાં એક.....