પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 13 : મુંબઈ નજીકના બદલાપુરમાં ત્રણ વર્ષ પહેલાં કૉંગ્રેસની મહિલા નેતા નીરજા આંબેકરનું મૃત્યુ થયું હતું. નીરજાનું મૃત્યુ ગંભીર બીમારીથી થયું હોવાનું જણાવી પોલીસમાં ડૉક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જોકે, હત્યાનો પ્રયાસના આરોપીની ધરપકડ.....