• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

આઈસીસી અને જિયોસ્ટારનો સંબંધ યથાવત્

નવી દિલ્હી, તા. 13 : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ અને મીડિયા દિગ્ગજ જિયોસ્ટારે મીડિયામાં પ્રસારિત થઈ રહેલી અટકળો અને અહેવાલો ઉપર વિરામ મુકીને એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. વાયરલ રિપોર્ટમાં દાવો કરવામાં.....