• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

વિભાજન બાદ પહેલી વાર પાકિસ્તાનની યુનિવર્સિટીમાં સંસ્કૃતનો અભ્યાસક્રમ

ઈસ્લામાબાદ, તા. 13 : દેશના વિભાજન બાદ પહેલી વખત પાકિસ્તાનમાં શૈક્ષણિક અભ્યાસક્રમમાં સંસ્કૃત ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાહોર યુનિવર્સિટી અૉફ મૅનેજમેન્ટ સાયન્સિસ (એલયુએમએસ) દ્વારા આ શાસ્ત્રીય....