• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

મુંબઈમાં 17 જગ્યાએ ઝૂંપડપટ્ટીના સામૂહિક પુનર્વિકાસની જાહેરાત

`એસઆરએ અભય યોજના' ડિસેમ્બર, 2026 સુધી લંબાવાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મુંબઈને ઝૂંપડાંમુક્ત કરવા માટે 17 સ્થળોએ એસઆરએ પુનર્વિકાસ પ્રકલ્પ, એસઆરએ અભય યોજનાની મુદત ડિસેમ્બર, 2026 સુધી લંબાવવાની તેમ જ ફરિયાદોના ઝડપી નિકાલ માટે એપેક્સ ગ્રીવન્સ રીડ્રેસલ.......