• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

મહાલક્ષ્મી મંદિર પાસે નધણિયાત બૅગે ભય ફેલાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર પરિસરમાં સાંજના સમયે નધણિયાત બૅગને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે અગમચેતીના પગલાંરૂપે સમગ્ર પરિસરને ખાલી કરાવ્યું હતું. બૉમ્બ સ્ક્વૉડ દ્વારા.....