• રવિવાર, 09 નવેમ્બર, 2025

ગરીબી દૂર કરી હોવાનો પાકનો દાવો વિશ્વ બૅન્કે ફગાવ્યો

ઈસ્લામાબાદ, તા. 1 : પાકિસ્તાન દાવો કરે છે કે તેણે ગરીબી દૂર કરી  છે. પાકિસ્તાનના આ દાવાને વિશ્વ બેન્કે ફગાવી દીધો છે. વિશ્વ બેન્કે કહ્યું છે કે માત્ર થોડા જૂથો ગરીબીની રેખામાંથી બહાર આવ્યાં છે બાકી તેની ગામડાની......