• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

સંસદ ઠપ થવાથી વિપક્ષને જ નુકસાન : રિજિજુ

વિપક્ષ સરકારને જવાબદાર ઠેરવવાની તક ગુમાવે છે

નવી દિલ્હી, તા. 26 : મોન્સુન સત્રમાં સંસદ વારંવાર ઠપ થયા બાદ સંસદીય કાર્યપ્રધાન કિરેન રિજિજૂએ વિપક્ષ ઉપર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું છે કે, સંસદ ઠપ થવાથી સરકાર કરતા વિપક્ષને વધારે નુકસાન થયું છે. વિરોધી પાર્ટીઓ સરકારને જવાબદાર ઠેરવવાની મહત્ત્વપૂર્ણ તક ગુમાવે છે. કેન્દ્રીયપ્રધાને કહ્યું હતું કે ચોમાસું સત્રના પહેલા અઠવાડિયામાં.....