• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

જમ્મુમાં સેના અધિકારી શહીદ

કિશ્તવાડમાં જૈશના કમાંડર સૈફુલ્લાહ સહિત ત્રણ આતંકવાદી ઠાર

શ્રીનગર/જમ્મુ, તા.12 : જમ્મુ જિલ્લાના અખનૂરમાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં 9 પંજાબ રેજિમેન્ટના જેસીઓ કુલદીપચંદ શહીદ થયા હતા. અખનૂરના કેરી બટ્ટલ વિસ્તારામાં ગઈકાલે મોડી રાતના એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાએ `એક્સ' પર આ જાણકારી.....