• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

હાજમોલા આયુર્વેદિક દવા છે કે કૅન્ડી?

પાચક ગોળી જીએસટીના વિવાદમાં

મુંબઈ, તા. 12 : ડાબર ઉત્પાદિત હાજમોલા ગોળી જીએસટી વિવાદમાં સપડાઈ છે. આ પાચક ગોળી પર ટૅક્સ બાબતે સવાલ ઊઠાવવામાં આવી રહ્યો છે. અધિકારીઓ તેને કૅન્ડી કહી રહ્યા છે, જ્યારે ડાબર કંપની હાજમોલાને આયુર્વેદિક દવા ગણી રહી છે. કૅન્ડી પર 18 ટકા ટૅક્સ...